ફિલ્મ જગત
News of Tuesday, 25th June 2019

બાળકો માટે શાળા બનાવશે સની લિયોની

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી સની લિયોની બાળકો માટે શાળા ખોલવા જઈ રહી છે સની લિયોની અભિનય,ડાન્સ અને કોસ્મેટીકની દુનિયામાં પગ મુખ્ય પછી હવે ટૂંક સમયમાં એજ્યુકેશન સેક્ટરમાં પણ એન્ટ્રી લેવા જઈ રહી છે સની લિયોની ટૂંક સમયમાં બાળકો માટે એક શાળા ખોલવા જઈ  રહી છે સની લિયોનીને બાળકો માટે ખુબજ લગાવ છે અને તે ત્રણ બાળકોની માતા પણ છે અને તેને બાળકોને અનુરૂપ કાર્ય કરવું વધુ ગમે છે.

(5:45 pm IST)