ફિલ્મ જગત
News of Monday, 25th June 2018

દયાભાભીએ પોતાની દીકરી સ્તુતિની પ્રથમ તસ્વીર કરી શેર

મુંબઈ ;સોની સબ ની કોમેડી સિરિયલતારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'નીદયા બેન' એટલે કે દિશા વાકાણીએ પોતાની સાત  માસની દીકરીની પ્રથમ તસ્વીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. દિશાએ તસવીર શેર કરતા કેપ્શનમાંવર્લ્ડ' લખ્યું હતુ. દિશા વાકાણીએ દીકરી સ્તુતિની તસ્વીર શેર કરતાની સાથે ફેન્સે કોમેન્ટ્સનો વરસાદ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પોતાની દીકરીને તિરૂપતિના દર્શન કરવા લઈ ગઈ હતી.

(10:35 pm IST)