ફિલ્મ જગત
News of Monday, 25th June 2018

સફેદ હોટ ડ્રેસમાં હીનાએ કરાવ્યું ફોટોશૂટ

મુંબઈ: ટીવી અભિનેત્રી હિના ખાને હાલમાં જ એક ગોલ્ડ એવોર્ડમાં ધ મોસ્ટ સ્ટાઈલિશ દીવાનો એવોર્ડ મેળવ્યો છે તેની સ્ટાઇલ દરેક વ્યક્તિ લગભગ કોપી કરે છે હાલમાંજ હીનાએ પોતાનું એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે હીનાએ આ ફોટોશૂટમાં એક સફેદ કલરની શોર્ટ ડ્રેસ પહેરી રાખી છે જેમાં તે ખુબજ હોટ અને સેક્સી દેખાઈ રહી છે હિના અવારનવાર ફોટોશૂટ કરાવતી રહે છે અને ફેન્સની સાથે પોતાના ફોટો શેર કરતી રહે છે અને ખાસ કરીને તેની અલગ અલગ સ્ટાઇલ બિગ બોસમાં જોવા મળી હતી.

(6:30 pm IST)