ફિલ્મ જગત
News of Saturday, 25th May 2019

સલમાન ખાને ફિલ્મ 'મૈને પ્યાર કિયા'ની હિટનો શ્રેય લક્ષ્મીકાન્તને આપ્યો

મુંબઈ: બૉલીવુડ ના દંગ સ્ટાર સલમાન ખાને કહ્યું કે તેની ફિલ્મ મૈને પ્યાર કિયા હિટ થવા પિચ્છનું ક્રેડિટ તેમના મિત્ર લક્ષ્મીકાન્તને જાય છે. સલમાન ખાને કરિયરની શરૂઆત 1988માં રજૂ થયેલ ફિલ્મ બીવી હો તો એસી થી કરી હતી પણ વર્ષ 1989માં રજૂ થયેલ ફિલ્મ મૈનેપ્યાર કિયા દ્વારા સલમાન ખાને અસલી ઓળખાણ મળી હતી ફિલ્મના તમામ ગીતો સુપુરહિત થયા હતા જે આજે પણ લોકોને સાંભળવા ગેમ છે, ફિલ્મથી સલમાન ખાન રાતોરાત સુપરસ્ટાર  બની ગયો હતો.

(5:08 pm IST)