ફિલ્મ જગત
News of Thursday, 25th April 2019

કંગના રોલ મોડલ, મારી પ્રેરણા છે : સ્ટુડન્ટ ઓફ ધી ઇયર- ર થી ડેબ્યુ કરી રહેલ તારાની ટીપ્પણી

 

                        ફોટો :  રપ (કંગના રોલ મોડલ  )

 

ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ ઇયર-ર  થી એકટીંગ ડેબ્યુ કરવા જઇ રહેલ તારા સુતરીયાએ બોલીવુડમા પોતાની પ્રેરણા બારામા વાત કરતા કહ્યું છે કે મારા માટે કંગના રનૌત એક રોલ મોડલ છે. એમણે મને પ્રેરિત કરેલ છે. તારાનુ કહેવુ છે કે કંગનાએ કોઇની મદદ વગર પોતાની  પ્રતિભા દમ પર બધુ જ હાંસલ કર્યુ છે.

 

(11:50 pm IST)