ફિલ્મ જગત
News of Wednesday, 25th April 2018

સંજુનું ટીઝર લોન્ચ કરતો રણબીર

રણબીર કપૂરે ગઈકાલે જુહુમાં આવેલા એક થિયેટરમાં સંજય દત્તની બાયોપિક 'સંજુ'નું ટીઝર લોન્ચ કર્યું હતું. આ ઈવેન્ટમાં તેણે ફિલ્મના પોસ્ટર સામે ઊભા રહીને પોઝ આપ્યો હતો.

(3:42 pm IST)