ફિલ્મ જગત
News of Wednesday, 25th April 2018

ઝીરો બાદ શાહરૂખ કઈફિલ્મ સાઈન કરશે?

શારૂખ ખાન 'ઝીરો' બાદ કોની ફિલ્મ સાઈન કરશે એ એક સવાલ છે. તે હાલમાં બિગ બેનર સાથેની ફિલ્મોની ચર્ચા કરી રહયો છે. આદિત્ય ચોપડા દ્વારા ડિરેકટ કરવામાં આવી રહેલી ફિલ્મ માટે શાહરૂખ હાલમાં ચર્ચા કરી રહયો છે. આ સિવાય તે 'સેલ્યુટ', સંજય લીલા ભણસાલીની ફિલ્મ અને 'ડોન-૩' માટે પણ ચર્ચા કરી રહયો છે. તે કોની ફિલ્મ પસંદ કરશે એનો આધાર 'ઝીરો'ને કેવો પ્રતિભાવ મળે એના પર છે.

(3:41 pm IST)