ફિલ્મ જગત
News of Sunday, 25th February 2018

શાહિદ કપુરે બેટી મીશાને માટે આવેલ જાહેરાતની ઓફર હુકરાવી

મુંબઇ એક અખબારના જણાવ્યા મુજબ અભિનેતા શાહિદ કપુરે પોતાની બેટી મીશાને એક બ્રાન્ડ દ્વારા વિજ્ઞાપન માટે આપવામાં આવેલ ઓફરને સ્વીકાર કરવા મનાઇ કરી દિધી છે.

(11:59 am IST)