News of Monday, 25th January 2021
સની લિયોન શેયર કર્યો ફૂટબોલની પ્રેક્ટિસ કરતો ફોટો
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સની લિયોને રવિવારે તેના સોશિયલ મીડિયા પ્રશંસકોને તેની ફૂટબોલ કુશળતાથી આશ્ચર્યચકિત કરી દીધું હતું. સનીએ તેના વેરિફાઇડ ફેસબુક પેજ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બગીચામાં ફૂટબોલની પ્રેક્ટિસ કરતી જોવા મળે છે. શેર ક્લિપને કેપ્શન આપતા સની લિયોનીએ લખ્યું કે, માત્ર એક સુંદર ચહેરો જ નહીં પરંતુ મને મળેલ કુશળતા પણ.
(6:20 pm IST)