ફિલ્મ જગત
News of Tuesday, 24th September 2019

સલમાન ખૂબજ વિનમ્ર છે બધાની મદદ માટે તૈયાર હોય છેઃ અભિનેત્રી દિશા પટ્ટનીની પ્રતિક્રિયા

 અભિનેત્રી દિશા પટ્ટનીએ સલમાન ખાનને લઇને કહ્યું છે કે તે ખુબ જ વિનમ્ર છે. અને તે બધા પ્રત્યે આદરભાવ રાખે છે.  દિશાએ કહ્યું સલમાન ( ફિલ્મ ભારત માટે) સેટના સાંતાકલોઝ હતા બધાને મદદ માટે તૈયાર રહેતા હતા. જયારે ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીઝમાં એમના બહાર હોવાના સવાલ પર દિશાએ કહ્યું કે અહી લોકોએ એમને સ્વિકારી લીધા છે. જો તમારામા ટેલેન્ટ હોય તો લોકો તમને સ્વીકારશે.

(10:19 pm IST)