ફિલ્મ જગત
News of Monday, 23rd September 2019

રાજકપુરએ ફિલ્મ ' તીસરી કસમ' માટે રૂ.૧ ની ફી લીધી હતીઃ અનુકપુર

     અભિનેતા અનુકપુરએ જણાવ્યું છે કે દિવંગત અભિનેતા રાજકપુરએ ૧૯૯૬ માં આવેલ ફિલ્મ તીસરી કસમ માટે ફી રૂ.૧ લીધી હતી.

     જયારે એમણે નાટકોમાં કામ શરૂ કરતા પહેલા પોતાની ખરાબ આર્થિક સ્થિતિને લઇ કહ્યું કે મે મજબૂરીમાં નૌટંકીની કારકીર્દિ શરૂ કરેલ. મારા પિતા પાસે એટલા પૈસા હતા નહી માટે હું આઇએઅસ ન બની શકયો મારી પાસે બીજો કોઇ વિકલ્પ હતો નહી.

(12:03 am IST)