ફિલ્મ જગત
News of Monday, 24th June 2019

વીડિયોમાં પત્નીના પગ દબાવતા જોવા મળ્યા રિતેશઃ કહ્યું આ સુખી વૈવાહિક જીવનનું રહસ્ય

અભિનેતા રીતેશ દેશમુખએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેયર કર્યો છે જેમાં તે પોતાની પત્ની જેનેલિયા ડિસોજાના પગ દબાવતા જોવા મળ્યા.

રિતેશ વિડીયોમાં કહી રહ્યો છે કે સુખી વૈવાહિક જીવનનું રહસ્ય આ છે. જયારે જેનેલીસા કુછ કુછ હોતા હૈ ફિલ્મનુ ટાઇટલ ટ્રેક ગાઇ રહી છે.

વિડીયો સાથે રિતેશ એ લખ્યું હેપી વાઇફ-હેપી લાઇફ

(12:01 am IST)