ફિલ્મ જગત
News of Monday, 24th June 2019

અનુમતિ વગર તસ્વીરો લઇ રહેલા એક શખ્સને કહ્યું હતુઃ ફોન અંદર રાખીલે : તાપસી પન્નુની પ્રતિક્રિયા

તાપસી પન્નુએ બતાવ્યુ છે કે  તે એક વખત એ શખ્સને મળી હતી જે ટ્રાફીક સિગ્નલ પર અનુમતિ વગર એમની તસ્વીરો લઇ રહ્યો હતો.

એમણે કહ્યંુ હુ પબ્લીક ફીગર છુ કોઇ પબ્લીક પ્રોપર્ટી  નહી. જેમ કે કુતુબમિનાર અથવા કંઇપણ. તાપસીએ બતાવ્યુ કે એમણે એને આ શખ્સને ફોન


ઘટના સમયે હુ અને મારી બહેન ડીનર માટે ગયા હતા.

(11:10 pm IST)