ફિલ્મ જગત
News of Monday, 24th June 2019

સલમાનને ૪૦૩ કરોડ બિગ બોસ માટે મળશે

મુંબઈ, તા. ૨૪ : બુલિવુડ સ્ટાર સલમાન ખાનને બિગ બોસની આગામી સિઝન માટે ૨૬ એપિસોડ કરવા ૪૦૩ કરોડ રૂપિયા મળશે. સલમાને ફી તરીકે શનિ-રવિ માટે ૩૧ કરોેડ રૂપિયા મળશે. આ રીતે ૨૬ એપિસોડ કરીને તે ૪૦૩ કરોડની કમાણી કરશે. એમ માનવામાં આવે છે કે તે રિયાલિટી શો બનાવી શકે છે. ગયા વર્ષે સલમાને દરેક એપિસોડ માટે ૧૨ થી ૧૪ કરોડ મળ્યા હતા. બિગ બોસ ૧૦ દરમિયા તેને ૮ કરોડ મળ્યા હતા.

(9:39 pm IST)