ફિલ્મ જગત
News of Monday, 24th June 2019

હોલીવુડ ફિલ્મમાં કામ કરશે શ્રુતિ હસન

મુંબઈ: જાણીતી અભિનેત્રી શ્રુતિ હસન હવે હોલીવુડમાં કામ કરવા જઈ રહી છે દક્ષિણ ફિલ્મોમાં પોતાના અભિનયની છાપ મુખ્ય પછી બૉલીવુડ ફિલ્મોમાં પણ તેને અભિનય કર્યા પછી હવે તે હોલીવુડમાં કામ કરવા જઈ રહી છે. અમેરિકન ટીવી શો ટ્રેડસ્ટોનમાં પોતાની ભૂમિકા ભજવવા ની છે. આ શોમાં શ્રુતિ એક કિલરની ભુમિકમાં નજરે પડશે. આ માહિતી શ્રુતિએ તેના સોશિયલ એકાઉન્ટ દ્વારા જણાવી છે. અને પોતાના રોલ વિશેની પણ માહિતી આપી છે.

(5:09 pm IST)