ફિલ્મ જગત
News of Friday, 24th May 2019

'પાગલ પંતી' ના શુટિંગ દરમ્યાન જોન અબ્રાહમના હાથની માંસપેશી ખેંચાણી

આગામી ફિલ્મ પાગલપંતી ના નિર્માતા કુમાર મંગલએ એક એકશન સીનના શુટીંગ દરમ્યાન અભિનેતા જોન અબ્રાહમના હાથની માંસપેશી ખેંચાઇ જવાની પૃષ્ટિ કરી છે. એમણે બતાવ્યુ આ એક આસાન શોટ હતો પણ જોન જરા ચૂકી ગયો અને એમને ચોટ આવી. જોન આગામી બે અઠવાડિયા ફિલ્મનું શુટીંગ નહી કરી શકે.

(11:02 pm IST)