ફિલ્મ જગત
News of Friday, 24th May 2019

ફિલ્મો એવી કરૂ છુ ખુદને જોવાની ઇચ્છા થાયઃ આયુષ્યમાન ખુરાનાની પ્રતિક્રિયા

     પોતાની ફિલ્મો અને ચૂંટણી પર વાત કરતા વિકી ડોનર અને શૂભ મંગલ સાવધાન જેવી ફિલ્મોમા કામ કરી ચૂકેલ અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ કહ્યું છે કે વાર્તાઓને એક દર્શકની જેમ જોઉં છુ. આવી ફિલ્મો કરુ છુ ખુદને જોવાની ઇચ્છા થાય. એમણે કહ્યું હજુ સુધી મારી પસંદ લોકોને સારી લાગી છે.

(11:00 pm IST)