ફિલ્મ જગત
News of Friday, 24th May 2019

પ્રિયંકાનો વટઃ ૪પ૦૦૦ની હિલ્સઃ ૧૪૦૦૦ના ચશ્માઃ દોઢ લાખની બેગ

પ્રિયંકા ચોપડા સુપર ગ્લેમર્સ અને સ્ટાઇલને લીધે ચર્ચામાં તે મોંઘાદાટ લુકને લઇને ફેમસ છે પ્રિયંકાએ જીમી ચા બ્રાન્ડના ચશ્મા પહેર્યા છે જેની કિંમત ૧૩૯૩૮ છે. તેણે પહેરેલ હાઇ હિલ્સની કિંમત ૪પર૮પ છે જે પણ જીમી એની છે તે કેન યુ સ્મોલ બ્રાન્ડનું પર્સ વાપરે છે જેની કિંમત રૂ. ૧૪૬૩૦પ છે.

(3:47 pm IST)