ફિલ્મ જગત
News of Thursday, 23rd May 2019

હું આજ ભાવુક થઇ ગયો, મારે એક બેહદ દુઃખી કરી દેનાર ગીત પર પરફોર્મેન્સ આપવું પડયુઃ અભિનેતા વરૂણ ધવન

         અભિનેતા વરૂણ ધવનએ પોતાની આગામી ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર ૩ડી' ના સેટથી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વિડીયો અપલોડ કર્યો. વિડીયોમાં કુમેમ્બર એમને પુછે છે વરૂણ શુ આપ રડયા ?  આ પર અભિનેતા જવાબ આપે છે હુ આજ ભાવુક થઇ ગયો. કારણ મને એક બેહદ દુખી કરી દેનારા ગીત પર પરફોર્મેન્સ આપવું પડયુ. હવે પહેલાથી ઠીક છુ.

(12:22 am IST)