ફિલ્મ જગત
News of Thursday, 24th May 2018

કરિનાને મળીને નાનકડી ફેન બની ઈમોશનલ

મીની કરીના બનવા માંગે છે: તેણે કરીના કપૂરને એક ગિફ્ટ પણ આપી

 

મુંબઈ ;બોલીવુડની જાણીતી બાહીનેત્રી કરીના કપૂર ખાન હાલમાં પોતાની ફિલ્મવીરે દી વેડિંગ'ના પ્રમોશનને લઈને વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશનમાં તેની મુલાકાત પોતાની નાનકડી ફેન સાથે થઈ હતી. જો કે નાનકડી ફેન કરીનાને મળી ઈમોશનલ થઈ ગઈ હતી અને રડવા લાગી હતી. નાનકડી કરીના મીની કરીના બનાવા માંગે છે. તેમજ તેણે કરીના કપૂરને એક ગિફ્ટ પણ આપી હતી. કરીનાની આગામી ફિલ્મવીરે દી વેડિંગ'માં 1 જૂનના રોજ રિલીઝ થશે.

(10:05 pm IST)