ફિલ્મ જગત
News of Thursday, 24th May 2018

એકતાકપૂરે પેટ્રોલ-ડીઝલ અંગે નિવેદન કરતા સોશ્યલ મીડિયામાં ટ્રોલ

યુઝર્સે લખ્યુ કે શું એકતાએ સ્ટેજ પર આપતા પહેલા પેટ્રોલ પીધુ હતું?

 

ટીવી સિરિયલની નિર્માત્રી એકતા કપૂરે પેટ્રૉલ-ડિઝલની કિંમતોને લઇને એક એવું નિવેદન આપ્યું છે, કે જેના લીધે સોશિયલ મીડિયામાં તેની મજાક ઉડી રહી છે.

  એકતાએ કહ્યુ કે, પેટ્રૉલની કિંમતો ભલે ગમે તેટલી વધી જાય, પુરુષો મહિલાઓને ડ્રાઇવ પર લઇ જશે. જો કે નિવેદનને લીધે સોશ્યલ મીડિયા પર યૂઝર્સ તેની નિંદા કરી રહ્યાં છે. એક યુઝર્સે લખ્યુ કે શું એકતાએ સ્ટેજ પર આપતા પહેલા પેટ્રોલ પીધુ હતું?   

(10:04 pm IST)