ફિલ્મ જગત
News of Thursday, 24th May 2018

દીકરી સાથે સમય પસાર કરતો સૈફ અલી ખાન

સૈફ અલી ખાન તેની દીકરી સારા સાથે ખારમાં જોવા મળ્યો હતો. સારાની ફિલ્મ 'કેદારનાથ'ના ડિરેકટર અભિષેક કપૂરની ઓફિસમાં તેઓ જોવા મળ્યાં હતાં. ફિલ્મની પ્રોગ્રેસ વિશે જાણવા સૈફ દીકરી સાથે ગયો હોય એવું લાગી રહ્યું છે.(૩૦.૩)

(2:52 pm IST)