ફિલ્મ જગત
News of Wednesday, 24th April 2019

અર્જુન રામપાલએ ગર્લફ્રેન્ડ ગર્ભવતી હોવા અંગે ખુલાસોઃ શેયર કર્યો ફોટો

 અભિનેતા અર્જુન રામપાલએ  ઇન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો કે  એમની ગર્લફ્રેન્ડ અને દક્ષિણ આફ્રીકી મોડલ ગ્રેબ્રિએલા ડેમેટ્રિયાદેશ ગર્ભવતી છે. રામપાલએ બંનેની તસ્વીર શેયર કરી લખ્યુ ખુશનસીબ છુ કે તુ મળી અને જીંદગી નવી રીતે શરૂ થઇ રહી છે. આ બેબી માટે શુક્રિયા બેબી ગયા વર્ષે પ્રથમ પત્ની મેહર જેસિયાથી અલગ થઇ ગયેલ રામપાલને બે પુત્રીઓ છે.

(10:02 pm IST)