ફિલ્મ જગત
News of Tuesday, 24th April 2018

આ ફિલ્મમાં ડ્રામા ટીચરનું પાત્ર ભજવશે કુણાલ કપૂર

મુંબઈ: બૉલીવુડ અભિનેતા કુણાલ કપૂર દ્રામાં ટીચરના પાત્રમાં જોવા મળશે કુણાલ કપૂર નિર્દેશક વંદના કટારીયાની ફિલ્મ 'નોબલમેન'માં નજરે પડશે ફિલ્મની કહાની પોશ બોર્ડિંગ સ્કૂલની છે જે કિશોરાવસ્થાથી યુવાન થનાર બાળકો અને યુવાનોની શરારતને દર્શાવે છે.ફિલ્મમાં કુણાલ એક શિક્ષકની ભૂમિકામાં નજરે પડશે.આ ફિલ્મ શેક્સપિયરના નાટક ધ મર્ચેન્ટ ઓફ વેનિસનું રૂપાંતરણ છે.

(5:46 pm IST)