ફિલ્મ જગત
News of Saturday, 24th February 2018

રોયલ બેબો

કરીના કપૂર ખાન ગુરૂવારે બેન્ગલોરમાં દસમાં બેન્ગલોર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવા પહોંચી ગઇ હતી. સિલ્કની સાડીમાં કરીના તદ્ન રોયલ દેખાતી હતી. 

(3:30 pm IST)