ફિલ્મ જગત
News of Friday, 23rd November 2018

સાડીમાં ગ્લેમરસ લુકમાં ફોટોશૂટ કરાવ્યું અનુષ્કા શર્માએ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ તાજેતરમાં સાડી પર ફોટોશૂટ કરાવ્યું છે જેમાં અનુષાકાનો ગ્લેમર્સરસ અવતાર જોવા મળી રહ્યો છે,સાડીના ફોટોસ વાઇરલ થયા છે ફોટોઝમાં અનુષ્કાએ ગ્રીન કલરની સાડી સાથે મોતીવાળો હાર પહેર્યો છે જેને જોતા તે એક રાજ પરિવારની હોય તેવું લાગી રહ્યું છે.

(4:48 pm IST)