ટીવી શો, વેબ સિરીઝ કર્યા પછી ફિલ્મમાં પહોંચી કરિશ્મા
ટીવી પરદેથી વેબ સિરીઝમાં પહોંચ્યા પછી હવે કરિશ્મા શર્મા ફિલ્મી પરદે આવી રહી છે. ફિલ્મ 'ઉજડે ચમન'માં તેને મુખ્ય રોલ મળ્યો છે. હાલમાં કરિશ્મા શર્માનો બોલ્ડ લૂક વાળો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે હાલમાં ઇન્ટરનેટ પર ખુબ ધમાલ મચાવી રહ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં કરિશ્મા ગુલાબી રંગની બિકીની પહેરીને પોતાના શરીર પર માલિશ કરતી દેખાઇ રહી છે. એકટ્રેસ કરિશ્મા શર્માનો આ બિકીની વીડિયો વેબ ઇન્સ્ટાગ્રામ પેજે શેર કર્યો છે. વીડિયોમાં એકટ્રેસ એકદમ સેકસી લુકમાં દેખાઇ રહી છે. પિન્ક બિકીની પહેરીને એકટ્રેસ પોતાના શરીર પર તેલથી માલિશ કરી રહી છે. બિકીનીની સાથે એકટ્રેસે લાઇટ પિન્ક મેકઅપ પણ કર્યો છે. તાજેતરમાં જ એકટ્રેસ ટોની કક્કડના સોન્ગમાં પણ જોવા મળી હતી. કરિશ્મા શર્મા કેટલીય સીરીયલો અને વેબ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે.ઙ્ગએકતા કપૂરની વેબ સીરીઝ રાગિની એમએમએસમાં તેનો રોલ ખાસ હતો.