ફિલ્મ જગત
News of Tuesday, 23rd October 2018

બિગ બોસ-૧ર '' બિગ બોસ મરાઠી'' ની વિજેતા મેઘાએ વાઇલ્ડ કાર્ડની એન્ટ્રી લીધી.

ટીવી રીયાલીટી શો બિગબોસ ૧ર માં બિગ બોસ મરાઠીની વિજેતા મેઘા ઘાડે અને  ટીવી અભિનેતા રોહીત સુચાંતિ એ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી. મેઘાએ ટીવી શો 'કસોટી જીંદગીકી,  અને 'કસ્તુરી''સહિત મરાઠી  ફીલ્મોમાં કામ કરેલ છે. જયારે રોહિતએ ''સસુરાલ સિમર કા'' અને સાથ નિભાના સાથિયા'' જેવી ટીવી સીરીયલમાં કામ કરી ચુકેલ છે. 

(11:53 pm IST)