ફિલ્મ જગત
News of Tuesday, 23rd October 2018

અભિષેક બચ્ચનની ઓલટાઈમ ફેવરિટ રોમેન્ટિક ફિલ્મ છે ‘હમ દિલ દે ચૂકે સનમ’

 

મુંબઈ :તાજેતરમાં જ, એક ચેટ શોમાં, ઐશ્વર્યારાય બચ્ચનના અભિનેતા પતિ અભિષેક બચ્ચનને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી સૌથી મનપસંદ રોમેન્ટિક ફિલ્મ કઈ? ત્યારે અભિષેકે સવાલ પૂછનારનાં આશ્ચર્ય વચ્ચે કહ્યું કે હમ દિલ દે ચૂકે સનમ'.

  સલમાનખાન  અને ઐશ્વર્યા અભિનીત અને સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત હમ દિલ દે ચૂકે સનમ' 1999માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડ્યા હતા

(11:10 pm IST)