ફિલ્મ જગત
News of Tuesday, 23rd October 2018

જન્મદિવસ નિમિતે પ્રભાસની ભેટ: ફિલ્મ સાહોનું ટીઝર કર્યુ રિલિઝ

મુંબઈ :આજે સાઉથ સપરસ્ટાર પ્રભાસ પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ત્યારે તેણે પોતાના જન્મદિવસ નિમિતે પોતાના ફેન્સને અનોખી ભેટ આપી છે. પ્રભાસે પોતાના આગામી ફિલ્મ સાહોનું ટીઝર રિલીઝ કરી દીધુ છે.

    ટીઝર જોતા ફિલ્મ હોલીવૂડ ફિલ્મને પણ ટક્કર મારે તેવી લાગી રહ્યુ છે. આપને જણાવી દઈએ કે, ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, નીલ નિતીન મુકેશ અને જેકી શ્રોફ પણ જોવા મળશે.

(7:36 pm IST)