ફિલ્મ જગત
News of Tuesday, 23rd October 2018

જ્યારે અમિતાભ બચ્ચનના પેન્ટમાં ઘૂસી ગયો ઉંદર!! અનુભવ કર્યો શેર

મુંબઈ તા. ૨૩ : કેબીસી ૧૦ સતત ટીઆરપીમાં ટોપ સ્થાન પર છે. સતત આ શોમાં ભાગ લેનારને કરોડો જીતવાની સાથે અમિતાભ બચ્ચન સાથે વાર્તાલાપ કરવાનો મોકો પણ મળે છે. હાલમાં જ એક એપિસોડ દરમિયાન અમિતાભ બચ્ચને એક સિક્રેટ પરથી પડદો ઉઠાવ્યો હતો.

 અમિતાભે પોતાના પેન્ટમાં ઉંદર ઘૂસી ગયો હોવાની સ્ટોરી શેર કરી હતી. જેમાં અમિતાભે કહ્યું કે અત્યારના નેરો પેન્ટ સારાં આવે છે તેમાં ઉંદર નથી ઘૂસી શકતા !!

(3:14 pm IST)