News of Monday, 23rd September 2019
સાઈડ કટ ડ્રેસમાં કરિશ્મા તન્નાનો કાતિલાના અંદાઝ જોવા મળ્યો: કિલર ફિગર દેખાયું
મુંબઈ: અભિનેત્રી કરિશ્મા તન્ના પોતાના કાંતિલાના અંદાઝવાળી ફોટો હેઠળ હંમેશા ચર્ચામાં રહે છે હાલમાં એકવાર ફરીથી કરિશ્માના ફોટો સોશિયલ સાઈટ પર વાયરલ થઇ રહ્યા છે આ ફોટોમાં અભિનેત્રી વન ઓફ શોલ્ડર સાઈડ કટ ડ્રેસમાં ગ્લેમરસ દેખાઈ રહી છે.
આ ફોટોમાં કરિશ્માનો કિલર ફિગર દેખાઈ રહ્યું છે મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળમાં તે ખુબજ સુંદર દેખાઈ રહી છે. કરિશ્માનો આ અંદાઝ ગોલ્ડન ગ્લોરી એવોર્ડમાં જોવા મળી રહ્યો છે.
(6:23 pm IST)