ફિલ્મ જગત
News of Monday, 23rd September 2019

હવે ફિલ્મોની સિવાય અલગ અંદાજમાં જોવા મળી શકશે ખિલાડી અક્ષય કુમાર

મુંબઈ: આ સમયમાં સૌથી વધારે કમાણી કરનાર બૉલીવુડ સ્ટાર અક્ષય કુમાર હવે એક મ્યુજિક વીડિયોમાં જોવા મળશે બોલીવુડના ખેલાડી કુમાર આ વીડિયોમાં અભિનેત્રી કીર્તિ સેનનની બહેન નૂપુર સેનન સાથે જોવા મળી શકશે ફિલ્મોના માધ્યમથી બોલીવુડમાં પોતાની બાદશાહત સાબિત કરનાર અક્ષય કુમાર ટૂંક સમયમાં એક મ્યુજિક વીડિયોમાં જોવા મળશે।

       આ મ્યુજિક વીડિયોમાં અક્ષય,કૃતિ સેનનની બહેન નૂપુર સેનનની વિરુદ્ધમાં જોવા મળશે અક્ષયે આ વીડિયોની શૂટિંગ પણ શરૂ કરી દીધી હોવાનું માલુમ પડી રહ્યું છે. અક્ષય કુમાર નૂપુર સેનનની સાથે સ્ક્રીન શેયર કરવાની વાતને લઈને ખુબજ ખુશ છે.

(6:18 pm IST)