ફિલ્મ જગત
News of Monday, 23rd September 2019

અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની વિશ પૂરી થઈ કાર્તિક આર્યનની

કાર્તિક આર્યનને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની ઇચ્છા પૂરી થઈ ગઈ છે. આ બન્ને એક એડમાં સાથે કામ કરવાના છે. એનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર કાર્તિક શૅર કયો હતો. ફોટોમાં બન્ને ખુરશી પર બેઠા છે. અમિતાભ બચ્ચન સાથે કામ કરવાને લઈને કાર્તિક ખૂબ જ ખુશ છે. આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે અમિતાભ બચ્ચન સર સાથે કામ કરવાની મારી વિશ પૂરી થઈ ગઈ

(11:22 am IST)