ફિલ્મ જગત
News of Monday, 23rd July 2018

હવે લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં દીપિકા પાદુકોણનું મુકાશે વેક્સ સ્ટેચ્યુ

 

મુંબઈ :લંડનના તુસાદ મ્યઝિયમમા ભારતની અનેક મોટી હસ્તીઓના સ્ટેચ્યુ મુકાયા છે. ત્યારે તેમાં વધુ એક ભારતીયનું વેક્સનું સ્ટેચ્યૂ મુકાવા જઈ રહ્યુ છે.બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પદુકોણનું વેક્સનું સ્ટેચ્યૂ હવે લંડનના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં જોવા મળશે. વિશે ખુદ દીપિકાએ ફેસબુક દ્વારા માહિતી આપી છે. લંડન બાદ દિલ્હીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં પણ તેનું સ્ટેચ્યુ મુકાશે.

(1:09 am IST)