ફિલ્મ જગત
News of Monday, 23rd July 2018

જેનિફર વિંગેટે પોતાની ગર્લફ્રેંડ સાથે રોમાન્ટિક ડાન્સ કર્યો:વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ

  ટીવીની ટોપ સુપરસ્ટાર અભિનેત્રી જેનિફર વિંગેટનું નામ અનેકવિધ ચર્ચામાં જોડાયેલું રહે છે જેનિફર ટીવીની ગ્લેમર સ્ટારમાં એક છે. હાલમાં તેનો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. જેનિફર વિંગેટનો નવો વીડિયો સોશ્યિલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાની એક ખાસ મિત્ર સાથે રોમેન્ટિક અંદાઝમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે

(11:40 pm IST)