ફિલ્મ જગત
News of Monday, 23rd July 2018

કરિશ્મા તન્નાએ બોલ્ડ ફોટો શેર કરી

મુંબઈ: ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના ઘણીવાર પોતાની હોટ ફોટોને લઈને  ચર્ચામાં આવી રહી છે તે સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ જોવા મળતી હોય છે અને હાલમાં તેને પોતાના  ચાહકો સાથે પોતાની બોલ્ડ  તસ્વીરો શેર કરી છે.હાલમાં જ કરિશ્માએ પોતાના ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો શેર કરી છે આ ફોટોમાં તે કાલા કલરના કપડામાં નજરે પડી રહી છે જેમાં તે ખુબજ હોટ દેખાઈ રહી છે.તેમના ચાહકોએ આ ફોટોને ખુબજ લાઈક કર્યા છે આ પહેલા તેનો એક વિડીયો પણ ખુબજ વાયરલ થયો હતો.

(4:34 pm IST)