ફિલ્મ જગત
News of Saturday, 23rd June 2018

ટીવી અભિનેત્રીએ પોર્ન વિડીયોની સ્ક્રીનશોટ શેર કરી દીધો

કેપ્શનમાં લખ્યુ છે કે, 'ડેની ડી મારો સુપરહીરો તુ છે, તુ મારા માટે એક સપનું સાકાર થાય તેવો છે

મુંબઈ :ટીવી અભિનેત્રી મહિકા શર્માએ પોર્ન સ્ટાર ડેની ડીના પોર્ન વીડિયોનો એક સ્ક્રીનશોટ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી દીધો છે. તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, 'ડેની ડી મારો સુપરહીરો તુ છે, તુ મારા માટે એક સપનું સાકાર થાય તેવો છે. જ્યાં સુધી આપણે એકબીજાની નજીક આવીએ અને દર્શકો વચ્ચે હોઈએ ત્યાં સુધી તારા વીડિયો મને મદદ કરશે. તારી રાહમાં'.

(9:59 pm IST)