ફિલ્મ જગત
News of Thursday, 23rd May 2019

પીએમ મોદીની કહાની ' સ્લમ ડોગ મિલિયનેયર' જેવી પર સખત મહેનત પર આધારિતઃ વિવેક ઓબરોય

         પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિકમાં એમનું પાત્ર નિભાવનાર એકટર વિવેક ઓબરોયએ કહ્યું છે મારા માટે પીએમ મોદીની કહાની સ્લમ ડોગ મિલિનેયર જેવી છે પણ તે ભાગ્ય પર આધારીત હતી અને તે સખત મહેનત પર આધારિત છે. પીએમ મોદીને લઇ વિવેકએ આગળ કહ્યું આજે તે જે કંઇપણ છે તે પોતાની મહેનત અને યોગ્યતાને કારણે છે.

(12:20 am IST)