ફિલ્મ જગત
News of Wednesday, 22nd May 2019

મને લાત મારનાર શખ્સ વિરૂદ્ધ કાર્યવાહી નહી કરૃઃ હોલીવુડ એકટર અર્નોલ્ડ

હોલીવુડ એકટર અર્નોલડ શ્વાર્જનેગર(૭૧) એ કહ્યું છે કે દક્ષિણ આફિક્રામાં ઇવેન્ટ દરમ્યાન પાછળથી લાત મારનાર શખ્સ વિરૂદ્ધ તે કોઇ કાનુની કાર્યવાહી નહી કરે. એમણે ટવિટ કર્યુ આશા છે એને અકકલ આવી ગઇ હશે. અને તે પોતાની જીંદગી સારી દિશામાં લઇ જશે.

(12:06 am IST)