ફિલ્મ જગત
News of Saturday, 23rd March 2019

૧૪ વર્ષમાં પ્રથમ વખત કોઇ મહિલાએ જીત્યો અફઘાનિ સિંગિંગ શો : અફઘાન સ્ટાર

અફઘાનિસ્તાની સીન્ગીંગ શો અફઘાન સ્ટારને ૧૪ વર્ષોમા  પ્રથમ વખત  કોઇ મહિલાએ જીત્યો છે. વિજેતા જાહરા ઇલ્હામસ એ કહયું જાણે  આજે મે પુરુષોના હ્રદયમાંથી એમનું દીલ કાઢી લીધુ.  આજે ફકત  જાહરા નહી અફઘાનિસ્તાનની બધી છોકરીઓ જીતી છે. અફઘાની-ઓસ્ટ્રેલીયન વેપારીએ કહયું  અફઘાનીઓએ ઘણી પ્રગતિ કરી છે.

(12:52 am IST)