ફિલ્મ જગત
News of Saturday, 23rd March 2019

તે મને મારી યાદી અપાવે છેઃ આલિયા સામે કામ કરવા પર માધુરીની ટિપ્પણી

અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે ફિલ્મ કલંક મા કામ કરવાના અનુભવ પર અભિનેત્રી માધુરી દિક્ષિતએ કહ્યું તે મને મારી યાદ અપાવે છે. એમણે કહ્યું આલિયામા શાનદાર ઉર્જા ે. બહદ પેશેવર છે હંમેશા સમય પર આવે છે અને પોતાનું કામ સારી રીતે પુરુ કરી ઘર જવા ઇચ્છતી હોય છે. માધુરીએ કહ્યું આલિયા બહેતરીન અભિનેત્રી છે. અને એમને શાનદાર ફિલ્મો પસંદ કરી છે.

(11:06 pm IST)