News of Friday, 22nd February 2019
તલાક લીધાના ૧પ વર્ષ પછી એકટ્રેસ પુજા બેદીએ બોયફ્રેન્ડ માણેક સાથે સગાઇ કરી
૪૮ વર્ષની એકટ્રેસ પૂજા બેદીએ પોતાના બોયફ્રેન્ડ માણેક કોનટ્રાકટર સાથે સગાઇ કરેલ છે. પુજાએ કહ્યુ છે કે માણેકને તે બોર્ડિગ સ્કુલના દિવસોથી જાણે છે. પુજાએ પોતાના પ્રથમ પતિ ફરહાન ફર્નીચરવાલા ને વર્ષ ર૦૦૩ મા તલાક આપ્યા હતા. અને બે બાળકો છે.
(12:06 am IST)