News of Wednesday, 23rd January 2019
ઈશા દેઓલ બનશે બીજી વખત માતા: સોશિયલ મીડિયા પર આપી માહિતી
મુંબઈ: બૉલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર અને અભિનેત્રી હેમા માલિનીની મોટી પુત્રી ઈશા દેઓલ ટૂંક સમયમાં ખુશ ખબર આપવાની છે તે બીજી વખત માતા બનવાની છે જેની માહિતી તેને સોશિયલ મીડિયા પર આપી છે તેને મોટી પુત્રીનો ફોટો શયેલ કરીને તેને લખ્યું કે રાંધ્યા મોટી બહેન બનવાની છે તેને ટૂંક સમયમાં પ્રોમોશન મળવાનું છે.
(5:02 pm IST)