News of Tuesday, 23rd January 2018
સ્ટાઇલિશ અનિલકપૂર
અનિલ કપૂર ગઇ કાલે બાંદરામાં આવેલી એક સેલોંમાં જોવા મળ્યો હતો. આ સેલોંમાં તે વાળમાં કંઇ કરાવતો જોવા મળ્યો હતો. જોકે સેલોંમાંથી બહાર નીકળતી વખતે તેણે રાઉન્ડ કેપ પહેરી લીધી હતી. જોકે એમાં પણ અનિલ કપૂર ખૂબ જ સ્ટાઇલિશ દેખાઇ રહ્યો છે.
(4:02 pm IST)