ફિલ્મ જગત
News of Friday, 22nd November 2019

પ્રેગનન્‍સી પછી ફિલ્‍મ મળવાની બંધ થઇ ગઇ, વજનને લઇ પત્રકારએ કર્યા ટ્રોલઃ નેહા ધૂપિયાની ટિપ્‍પણી

અભિનેત્રી નેહા ધૂપિયાએ જણાવ્‍યું કે ન તો  એમણે પ્રેગનન્‍સી પછી, કે ન તો પુત્રીના જન્‍મ પછી કોઇ ફિલ્‍મની ઓફર મળી નથી.

એમણે કહ્યૂં મારી છેલ્લી ફિલ્‍મ ‘ તુમ્‍હારી સુલુ' હતી નેહાએ આગળ કહ્યું  એક મહિલા પત્રકારએ મને વજન માટે ટ્રોલ કરી હતી.  માં બનેલ મહિલાને વજન માટે પરેશાન કરવી એ બરોબર નથી.

(10:49 pm IST)