News of Friday, 22nd November 2019
રિલીઝ થયું 'ધ બોડી'નું નવું પોસ્ટર
મુંબઈ: ઈમરાન હાશ્મીની આગામી ફિલ્મ 'ધ બોડી'ની રિલીઝ ડેટ નજીક આવી રહી છે, તેમ દર્શકો ફિલ્મ વિષે ઉત્સુક રહે તે માટે નિર્માતાઓ ફિલ્મમાંથી કંઈક આવીને શેર કરે છે. નિર્માતાઓએ ગુરુવારે ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે. વેપાર વિશ્લેષક તરણ આદર્શે તેના સોશિયલ મીડિયા પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે, જેમાં ઇમરાન હાશ્મી, રૂષિ કપૂર અને શોભિતા ધૂલીપાલા મુખ્ય છે. ફિલ્મનું આ પોસ્ટર ઘણું બધું કહેવાનો પ્રયાસ કરી રહ્યું છે.
(5:14 pm IST)