ફિલ્મ જગત
News of Friday, 22nd November 2019

લખનઉમાં સાન્યા મલ્હોત્રાએ શરૂ કરી ફિલ્મ 'પગલેટ'ની શૂટિંગ

મુંબઈ: સાન્યા મલ્હોત્રાએ લખનઉમાં તેની આગામી ફિલ્મ પગલેટનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તાજેતરમાં સન્યાએ તેની બીજી ફિલ્મની ઘોષણા કરી હતી, જેમાં તે વિદ્યા બાલનની પુત્રીનો રોલ નિભાવશે. ફિલ્મ શકુંતલા દેવીના જીવન પર આધારિત છે. સાન્યા મલ્હોત્રાએ માહિતી તેના સોશ્યલ મીડિયા પર આપી છે. તેણે ક્લેપબોર્ડ સાથેનો પોતાનો ફોટો શેર કર્યો અને એકતા કપૂર સાથે પ્રોજેક્ટમાં કામ કરવા માટે કેટલો ઉત્સાહિત છે તે ખુલાસો કર્યો.

(5:16 pm IST)