News of Friday, 22nd November 2019
હવે 'બાવરી' એ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શ્રેણી છોડીઃ પૈસા ઓછા મળતા'તા
મુંબઇ : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શ્રેણીમાં બાવરીની ભૂમિકા ભજવતી અભિનેત્રી મોનિકા ભદોરિયાએ પણ આ શ્રેણી છોડી દીધી છે. તેને ઓછા પૈસા મળતા હતાં તેથી તેણે શ્રેણી છોડી છેઃ તેણે વધુ વળતર માંગ્યુ હતું પણ મળ્યું નહોતું. મોનિકા ૬ વર્ષથી આ શ્રેણી સાથે જોડાયેલી હતીઃ તેણે છેલ્લે ર૦ ઓકટોબરે શુટીંગ કર્યુ હતું તે વારંવાર 'હાય હાય ગલતી સે મિસ્ટેક હો ગઇ' બોલી લોકોને મનોરંજન પુરૂ પાડતી હતીઃ જેઠાલાલને નવા નવા નામે પણ બોલાવતી હતી.
(3:39 pm IST)