News of Thursday, 22nd November 2018
ડાયમંડના દિગ્ગજો દ્વારા રેખાનું મોમેન્ટોથી સન્માન
એક જમાનાની બોલીવુડની દુનિયાની ખુબસુરત અદાકારા અને પુર્વ સાંસદ રેખાનું ઇન્ટરનેશનલ ડાયમંડ-ડેના સ્થાપક શ્રી હાર્દિકભાઇ હુંડીયા અને ધ મંુબઇ ડાયમંડ મરચન્ટ એસોસીએશનના પુર્વ પ્રમુખ શ્રી ભરતભાઇ શાહ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું તે પ્રસંગની તસ્વીર
(2:59 pm IST)